Loading

Nesh
VideosExplore
Explore

Your local stories.

Local stories. Community voices. Updates from places you care about.

Find local stories near you

City is based on your first story or your device location.

Explore more stories

Join the conversation

Your neighbourhood has a story.

Follow local updates and share what matters where you live.

Create an account
All storiesMumbai newsDelhi newsBengaluru newsPune newsHyderabad newsVideos
© Nesh
AboutPrivacyTerms
HomeLocalVideosSign in
માંડવી: મોટા ભાડિયાની દીકરી સભાઈબેન ગઢવીએ ભારતીય મહિ... | Nesh
Back to storiesNesh · Local voices
Local Updates1 min read

માંડવી: મોટા ભાડિયાની દીકરી સભાઈબેન ગઢવીએ ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં ફાઇનલ મેચ રમી, ગામમાં દિવાળી જેવો માહોલ!

1/11/2026, 1:27:41 am · Local Updates

Source: Public App
DiscussMore news

Shared on Nesh · Source: Public App

Read original
માંડવી: મોટા ભાડિયાની દીકરી સભાઈબેન ગઢવીએ ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં ફાઇનલ મેચ રમી, ગામમાં દિવાળી જેવો માહોલ! માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની દીકરી સભાઈબેન ગઢવીએ ભારતીય મહિલા કબડ્ડી ટીમનું પ્રતિનિધિત્વ કરી ફાઇનલ મેચ રમી હતી. ભારતીય ટીમે ફાઇનલમાં વિજય મેળવતાં મોટા ભાડિયા ગામમાં ખુશીની લહેર પ્રસરી હતી. ગામમાં લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગામની દીકરીની આ સિદ્ધિથી ગ્રામજનોમાં ગૌરવની લાગણી જોવા મળી હતી.

This report has not been independently verified by Nesh.

Source information

Public App

View original source
Permalink

Join the conversation

0 replies

Visit source

No replies yet.

Loading more stories...

Explore more local reporting

  • ब्यावरा: मध्यप्रदेश स्थापना दिवस पर राजगढ़ में होगा कार्यक्रम, राज्यमंत्री भी होंगे शामिल
  • जालना: रेल्वे उड्डाणपुलावरून थेट हॉटेलवर कोसळला भरधाव कंटेनर
  • માંડવી: માંડવી પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી!
  • बेरमो: बोकारो में कोयला चोरी पर सख्त कार्रवाई, खासमहल-कोनार में डॉग स्क्वॉड के साथ छापेमारी कर 1.580 टन कोयला जब्त
  • पेटरवार: चरगी गांव निवासी आरोपी गिरफ्तार, नाबालिग बरामद
  • रुद्रप्रयाग: सावधान! आवारा कुत्तों और गौवंश का आतंक, इन शहरों में लोग दहशत में
Browse all stories